USFDA slams “certain observations” after inspecting Torrent Pharma’s Indrad facility

AHMEDABAD-GANDHINAGAR | MUMBAI | RAJKOT – In a regulatory update filing submitted to the Indian Bourses, Ahmedabad located pharma company  Torrent Pharmaceuticals Ltd said, inspection at Indrad Plant of the Company was carried out by US FDA in the month of April, 2019.

The company has received certain observations which are procedural in nature and the Company is confident of addressing them satisfactorily.

For more details, please click the link, given here : https://buff.ly/2IZrZOr


यूएसऍफ़डीएने विनियामक निरिक्षण के बाद टोरेंट फार्मा के इंद्राद प्लांट को दिए अवलोकन


अहमदाबाद-गांधीनगर | मुंबई | राजकोट – अहमदाबाद (गुजरात) स्थित फार्मा कंपनी टोरेंट फार्मास्युटिकल्स लिमिटेड ने भारतीय शेर बाजारों को एक विनियामक अपडेट फाइलिंग में कहा, यूएस एफडीए (युएस फ़ूड & ड्रग एडमिनीस्ट्रेशन) के द्वारा अप्रैल २०१९ के महीने में कंपनी के इंद्राद प्लांट में एक विनियामक निरीक्षण किया गया था।

कंपनी को कुछ ऐसे अवलोकन प्राप्त हुए हैं जो प्रकृति में प्रक्रियात्मक हैं और कंपनी उन्हें संतोषजनक रूप से संबोधित करने के लिए आश्वस्त है।

अधिक जानकारी के लिए, कृपया यहां दिए गए लिंक पर क्लिक करें: https://buff.ly/2IZrZOr


વિનીયામક નિરીક્ષણ બાદ ટોરેન્ટ ફાર્માનાં ઇન્દ્રાડ એકમ મુદ્દે યુંએસેફ્ડીએ દ્વારા અવલોકનો અપાયા


અમદાવાદ-ગાંધીનગર | મુંબઈ | રાજકોટ – શુક્રવારે ભારતીય શેરબજારો પર રજુ કરવામાં આવેલા એક નિયમનકારી દસ્તાવેજમાં અમદાવાદ ફાર્મા કંપની ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડએ જણાવ્યું હતું કે, એપ્રિલ, ૨૦૧૯ના મહિનામાં કંપનીના ઇન્દ્રાડ પ્લાન્ટનું નિરીક્ષણ યુએસએફડીએ (યુએસ ફૂડ & ડ્રગ એડ્મીનીસ્ટ્રેશન) દ્વારા કરવામાં આવ્યું હતું.

યુએસએફડીએનાં નિરીક્ષણ બાદ કંપનીએ નિશ્ચિત અવલોકનો પ્રાપ્ત કર્યા છે જે પ્રક્રિયાત્મક પ્રકૃતિનાં હોય અને કંપની તે અવલોકનોને સંતોષકારક રીતે સંબોધવા વિશ્વાસ ધરાવે છે, તેવું દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું હતું.

વધુ વિગતો માટે, અહીં આપેલી લિંકને ક્લિક કરો: https://buff.ly/2IZrZOr


Follow DATELINE GUJARAT On :-

FacebookGoogle+LinkedinTwitterYouTube 


SHARE THIS NEWS ON :-