Maruti Suzuki Apr 2019 YoY sales takes hit, down 17%

Since its launch in 2005, cumulatively Swift has sold over 1.89 million units in India

NEW DELHI | MUMBAI | AHMEDABAD-GANDHINAGAR | RAJKOT – In a press release submitted to the Indian Bourses on Wednesday, auto major Maruti Suzuki India Ltd said of its net sales for the month of April 2019 having fallen 17.2% at 1,43,245 units from 1,72,986 in April 2018.

April 2019 sales of1,43,245 units includes 1,33,704 units in domestic market, 364 units of OEM sales and 9,177 units of exports.

For more details, please click the link, given here : https://buff.ly/2GWUrz2


अप्रैल २०१८के मुकाबले २०१९में मारुती सुजुकी की बिक्री १७.२% घटी


नइ दिल्ही | मुंबई | अहमदाबाद-गांधीनगर | राजकोट – बुधवार के दिन भारतीय शेरबाज़ार को दि गई प्रेस विज्ञप्ति में प्रमुख भारतीय ओटो कंपनी मारुति सुजुकी इंडिया लिमिटेड ने कहा की अप्रैल २०१९ माह में कंपनी के द्वारा की गई मोटरगाडियों की बिक्री १,४३,२४५ इकाइयां रही, जो की पिछले साल एप्रिल २०१८ में हुई बिक्री के मुकाबले १७.२% कम रही है.

पिछले साल अप्रैल २०१८में कंपनी के द्वारा हुई बिक्री १,७२,९८६ इकाइयों की थी

ज्यादा जानकारी के लिए, कृपया यहाँ दि गई लिंक पर क्लिक करे : https://buff.ly/2GWUrz2


અપ્રિલ ૨૦૧૯માં મારુતિ સુઝુકીનું વર્ષોત્તર વેચાણ ૧૭.૨% ઘટ્યું


નવી દિલ્હી | મુંબઈ | અમદાવાદ-ગાંધીનગર | રાજકોટ – બુધવારે ભારતીય શેરબજારો પર ભારતીય ઓટો કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લીમીટેડ દ્વારા રજુ કરવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું હતું કે એપ્રિલ ૨૦૧૯ના મહિનામાં કંપની દ્વારા વહેંચવામાં આવેલી મોટરગાડીનું વર્ષોત્તર કુલ વેચાણ ૧,૪૩,૨૪૫ યુનિટ્સનું છે, જે અપ્રિલ ૨૦૧૮ની સરખામણીએ ૧૭.૨% ઘટ્યું છે.

કંપની દ્વારા અપ્રિલ ૨૦૧૮માં વહેંચવામાં આવેલી મોટરગાડીઓનું વેચાણ ૧,૭૨,૯૮૬ યુનિટ્સનું નોંધવામાં આવ્યું હતું.

વધુ વિગતો જાણવા માટે, અત્રે દર્શાવેલ લિંક ક્લિક કરવા વિનંતી છે : https://buff.ly/2GWUrz2


Follow DATELINE GUJARAT On :-

FacebookGoogle+LinkedinTwitterYouTube 


SHARE THIS NEWS ON :-