Infibeam fires auditors alleging breach of trust

GANDHINAGAR (AHMEDABAD) | MUMBAI | RAJKOT – In a regulatory update and a press release submitted to the Indian Bourses on Sunday as well on Monday, Gandhinagar (Ahmedabad) headquartered Infibeam Avenues Ltd said of having terminated its existing joint statutory auditors, alleging the breach of trust by the auditors further revealing price-sensitive information.

In a press release dated 5th April, 2019 – Sunday the company said, Infibeam Avenues Limited (“Company”) today informed to the Stock Exchange(s) that the Board of Directors in its meeting held today has recommended subject to approval of regulatory authorities and shareholders, to terminate Company’s joint statutory auditor M/s. S.R.B.C & CO., LLP (“Auditor”), Chartered Accountants on the grounds of sharing Company’s Unpublished Price Sensitive Information (“UPSI”) with personal email accounts of their team and third party on multiple occasions leading to breach of trust and loss of faith.

The Auditors were given reasonable opportunity to be heard in relation to the matter above, the filing read.

M/s. Shah & Taparia, Chartered Accountants, shall continue to be the Statutory Auditors of the Company, the filing said.

For more details, please click the link, given here : https://buff.ly/2V8Gzpu


इन्फिबीम एवेन्यूज ने अपने संयुक्त लेखा परीक्षक (ऑडिटर्स) को बर्खास्त किया


गांधीनगर (अहमदाबाद) | मुंबई | राजकोट – इतवार को भारतीय शेर बाज़ारो को दिए गए एक नियमनकारी दस्तावेज़ एवं प्रेस विज्ञप्ति के ज़रिये, गांधीनगर (अहमदाबाद) स्थित इंफीबीम एवेन्यूज लिमिटेड ने अपने मौजूदा संयुक्त वैधानिक लेखा परीक्षकों (ऑडिटर्स) को बर्खास्त करने की घोषणा की है, कंपनी के द्वारा ऑडिटर्स पर कंपनी की मूल्य-संवेदनशील गुप्त जानकारी को लेकर विश्वास भंग करने का आरोप लगाया है।

५ अप्रैल, २०१९ – इतवार को एक प्रेस विज्ञप्ति में, कंपनी ने कहा, इन्फिबीम एवेन्यूज लिमिटेड (“कंपनी”) ने आज स्टॉक एक्सचेंज को सूचित किया कि बोर्ड ऑफ डायरेक्टर्स ने आज आयोजित बैठक में नियामक अधिकारियों के अनुमोदन के अधीन सिफारिश की है जिसमे कंपनी के संयुक्त वैधानिक लेखा परीक्षक मेसर्स SRBC & CO।, LLP (“लेखा परीक्षक”), कंपनी के अप्रकाशित मूल्य संवेदनशील जानकारी (“UPSI”) के बंटवारे के आधार पर चार्टर्ड अकाउंटेंट अपनी टीम के व्यक्तिगत ईमेल खातों और तीसरे पक्ष के साथ कई मौकों पर विश्वास का उल्लंघन करते दिखाई दिए है, जिसके चलते उन्हें कंपनी के संयुक्त वैधानिक लेखा परीक्षक के तौर से खारिज किया जाता है।

ऑडिटर्स को उपरोक्त मामले के संबंध में सुनवाई का उचित अवसर दिया गया है, ऐसा नियमनकारी दस्तावेज़ में कहा गया।

मेसर्स शाह और तापड़िया चार्टर्ड अकाउंटेंट, अब कंपनी के वैधानिक लेखा परीक्षक रहेंगे, ऐसा नियमनकारी दस्तावेज़ में कहा गया।

अधिक जानकारी के लिए, कृपया यहां दिए गए लिंक पर क्लिक करें: https://buff.ly/2V8Gzpu


ઈન્ફિબીમ એવેન્યૂઝએ સંયુક્ત ઓડિટર્સ પર વિશ્વાશભંગના આરોપો લગાવી છેડો ફાડ્યો


ગાંધીનગર (અમદાવાદ) । મુંબઈ | રાજકોટ – રવિવારે ભારતીય શેર બજારો ને સુપ્રત કરવામાં આવેલ નિયમનકારી જાણકારી સાથે પ્રેસ વિજ્ઞપ્તિમાં, ગાંધીનગર (અમદાવાદ) સ્થિત ઈન્ફિબીમ એવેન્યુઝ લિ. દ્વારા વર્તમાન સંયુક્ત વૈધાનિક ઓડિટર્સને બરખાસ્ત કરવામાં આવ્યાનું જણાવવામાં આવ્યું હતું.

ઓડિટરો દ્વારા કંપનીની ભાવ-સંવેદનશીલ માહિતીની આપ-લે તેમના અંગત ઈ-મેઈલ દ્વારા કરવામાં આવી હોવાની જાણકારી કંપનીને મળતા કંપનીએ ઓડિટર્સ દ્વારા વિશ્વાશભંગ કર્યાનો આરોપ લગાવતા તેમને બરખાસ્ત કર્યા હોવાનું જણાવાયું છે.

5 એપ્રિલ, 2019 ની એક પ્રેસ રિલીઝમાં – રવિવારે કંપનીએ જણાવ્યું હતું કે ઇન્ફિબેમ એવેન્યુઝ લિમિટેડ (“કંપની”) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની યોજાયેલી એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઑડિટર્સને ઉપરોક્ત મામલે પોતાનો પક્ષ રજુ કરવા માટે યોગ્ય અને વાજબી તક પણ આપવામાં આવી હતી, તેવું નિયમનકારી જાણકારી વાળા દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે.

મેસર્સ શાહ અને તાપિયા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપનીના વૈધાનિક ઓડિટર્સ તરીકે ચાલુ રહેશે, તેવું કંપનીએ જણાવ્યું છે.

વધુ વિગતો માટે, અહીં આપેલી લિંકને ક્લિક કરો: https://buff.ly/2V8Gzpu


Follow DATELINE GUJARAT On :-

FacebookGoogle+LinkedinTwitterYouTube 


SHARE THIS NEWS ON :-