Hero MotoCorp launches 3 new NEXTGEN motorcycles for Global Markets

NEW DELHI | MUMBAI | AHMEDABAD-GANDHINAGAR | RAJKOT – In a press release submitted to the Indian Bourses on Wednesday, two-wheeler major Hero Motocorp Ltd said of having launched 3 new next generation motorcycle models – XPULSE 200, XPULSE 200T and XTREME 200S, for global markets.

New Motorcycles launched by the company are priced on Ex-Showroom New Delhi basis as XPULSE 200- NEW ADVENTURE MOTORCYCLE @ Rs. 97,000/-, XPULSE 200 FI (Fuel Injection) @ RS 105,000/-, XPULSE 200T – NEW TOURER MOTORCYCLE @ RS 94,000/-, XTREME 200S – NEW SPORTY & PREMIUM CITY MOTORCYCLE @ RS 98,500/-

For more information, please do click the link, given here : https://buff.ly/2J9H7ZI


हीरो मोटोकॉर्प ने ग्लोबल मार्केट के लिए 3 नई NEXTGEN मोटरसाइकिल लॉन्च की


नई दिल्ली | मुंबई | अह्मदाबाद-गांधीनगर | राजकोट – बुधवार के दिन भारतीय शेर बाजारों को सौंपी गई एक प्रेस विज्ञप्ति में, दोपहिया वाहन निर्माता हीरो मोटोकोर्प लिमिटेड ने कहा की कंपनीने वैश्विक बाजारों के लिए अगली पीढ़ी के मोटरसाइकल चालको की ज़रुरतो को ध्यान में रखते हुए ३ नए मोटरसाइकिल मॉडल – XPULSE 200, XPULSE 200T और XTREME 200S लॉन्च किये है.

कंपनी द्वारा लॉन्च की गई नई मोटरसाइकिलों की कीमते एक्स-शोरूम नई दिल्ली के आधार पर रखी गई है जिसमे XPULSE 200 – न्यू एडवेंचर मोटरसेल ९७,०००/ – रुपये प्रति यूनिट उपलब्ध होगी, जब की XPULSE 200 FI (ईंधन इंजेक्शन) की १,०५,०० / – प्रति यूनिट उपलब्ध होगी, XPULSE 200T – NEW TOURER MOTORCYCLE ९४,०००/ – प्रति यूनिट उपलब्ध होगी और XTREME 200S – नई स्पोर्टी और प्रीमियम सिटी मोटरसाइकिल @ ९८,५०० / – प्रति यूनिट उपलब्ध होगी.

ज़्यादा जानकारी के लिए, कृपया यहाँ दी गई लिंक क्लिक करे : https://buff.ly/2J9H7ZI


હીરો મોટોકોર્પે વૈશ્વિક બજારો માટે નવી પેઢી ઉપયોગમાં લઇ શકે તેવા મોટરસાયકલોનાં ત્રણ નવા મોડલ રજુ કર્યા


નવી દિલ્હી | મુંબઈ | અમદાવાદ-ગાંધીનગર | રાજેકોટ – બુધવારે ભારતીય શેરબજારોને રજુ કરવામાં આવેલી એક પ્રેસ વિજ્ઞપ્તિમાં ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પ લિમિટેડએ વૈશ્વિક બજારો માટે XPULSE 200, XPULSE 200T અને XTREME 200S, એમ કરીને મોટરસાઈકલ્સનાં ત્રણ નવા મોડેલો રજુ કર્યા છે.

કંપનીએ રજુ કરેલા મોડેલોમાં ભવિષ્યની યુવા પેઢી ઉપયોગમાં લઈ શકે તેવા હેતુથી સદંતર નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.

કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલી નવી ત્રણ મોટરસાઈકલોની કિમંતો એક્સ-શોરૂમ નવી દિલ્હીના આધારે નક્કી કરવામાં આવી છે, કારણ કે XPULSE 200 – નવી એડવાન્ટેર મોટરસાઇકલની પ્રતિ યુનિટ કિંમત અંકે રુપિયા ૯૭,૦૦૦/ – રાખવામાં આવેલી છે, જ્યારે , XPULSE 200 FI (ફ્યુઅલ ઇન્જેક્શન)ની પ્રતિ યુનિટ કિંમત અંકે રુપિયા ૧,૦૫,૦૦૦/ – જ્યારે XPULSE 200T – નવી ટૂરર મોટરસાઇકલની પ્રતિ યુનિટ કિંમત અંકે રુપિયા ૯૪,૦૦૦/- અને XTREME 200S – નવી સ્પોર્ટી અને પ્રીમિયમ સિટી મોટરસાઇકલની પ્રતિ યુનિટ કિંમત અંકે રુપિયા ૯૮,૫૦૦/ – રાખવામાં આવેલી છે.

વધુ વિગતો માટે, અત્રે આપેલી લિંક ક્લિક કરવા વિનંતી છે : https://buff.ly/2J9H7ZI


Follow DATELINE GUJARAT On :-

FacebookGoogle+LinkedinTwitterYouTube 


SHARE THIS NEWS ON :-