Bajaj Auto YoY Apr 2019 Net Sales up 2%, reports highest ever exports

PUNE | MUMBAI | AHMEDABAD-GANDHINAGAR | RAJKOT – In a press-release submitted to the Indian Stock Exchanges on Thursday, Pune headquartered Bajaj Auto Ltd reported 2% rise in year-on-year sales of 2-wheelers (motorcycles) and commercial vehicles at 4,23,315 units for the month ended on April 30, 2019 as against 4,15,168 units in April 2018.

Motorcycle segment of the company reported growth in April 2019, whereas commercial segment reported de-growth for April 2019, however combined sales of motorcycles and commercial vehicles reported growth, both on domestic and exports front.

For more details, please click the link, given here : https://buff.ly/2JaaoDt


अप्रेल २०१८ के मुकाबले बजाज ओटो की अप्रेल २०१९ की बिक्री में २% का इजाफा


पुणे | मुंबई |अहमदाबाद-गांधीनगर | राजकोट – गुरुवार को इंडियन स्टॉक एक्सचेंजों को सौंपी गई एक प्रेस-विज्ञप्ति में, पुणे स्थित बजाज ऑटो लिमिटेड ने कहा की अप्रेल २०१९ के महीने में कंपनीने ४,२३.३१५ यूनिट्स की बिक्री की है जिसमे 2-व्हीलर्स (मोटरसाइकिल) और कोमर्शियल वाहनों को समाविष्ट किया गया है, साल-दर-साल बिक्री में 2% की बढ़त देखने को मीली है,

कंपनी के मोटरसाइकिल की बिक्री अप्रैल २०१९ में बढ़त देखि गई है, जब की कंपनी के अप्रेल २०१९ के महीने में कमर्शियल वेहिकल के बिक्री के आंकड़े गिरते हुए दिखाई देते है, हालांकि कंपनी के घरेलु और निर्यात के आंकड़े मोटरसाइकल एवं कमर्शियल वेहिकल के संयुक्त आंकड़ो में बढ़त देखने को मिली है.

अधिक जानकारी के लिए, कृपया यहां दिए गए लिंक पर क्लिक करें: https://buff.ly/2JaaoDt


બજાજ ઓટોનાં એપ્રિલ ૨૦૧૯નાં વર્ષાંતર વેચાણનાં આંકડાઓમાં જોવા મળ્યો 2% નો વધારો


પુણે | મુંબઈ | અમદાવાદ-ગાંધીનગર | રાજકોટ – ગુરુવારે ભારતીય શેરબજારોને સુપ્રત કરવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિમાં પુણે સ્થિત બજાજ ઑટો લિ. દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે કંપનીનાં અપ્રિલ ૨૦૧૯નાં 2-વ્હીલર્સ (મોટરસાઇકલ) અને કોમર્શીયલ વાહનોના વેચાણમાં 2 ટકાનો વધારો જોવા મળ્યો છે.

અપ્રિલ ૨૦૧૯નાં મહિનામાં કંપનીએ (મોટરસાઈકલ અને કોમર્શીયલ વાહનો મળીને) કુલ ૪,૨૩,૩૧૫ એકમો વહેંચ્યા છે, જે એપ્રિલ 2018માં વહેંચાયેલા ૪,૧૫,૧૬૮ એકમોનાં પ્રમાણમાં ૨% વધુ છે.

કંપની દ્વારા એપ્રિલ ૨૦૧૯નાં મોટરસાઇકલ સેગમેન્ટનાં વેચાણમાં વૃદ્ધિ નોંધાઇ હતી, જ્યારે કોમર્શીયલ વાહનોનાં વેચાણમાં અપ્રિલ ૨૦૧૯ના સમયગાળા દરમ્યાન ઘટાડો જોવા મળ્યો હતો.

જો કે મોટરસાઇકલ્સ અને કોમર્શીયલ વાહનોનાં સંયુક્ત વેચાણનાં આંકડાઓમાં – સ્થાનિક અને નિકાસના બંને મોરચે, વૃદ્ધિ નોંધાઇ હતી, તેવું કંપનીએ ભારતીય મૂડી બજારમાં રોકાણકારોને જણાવ્યું હતું.

વધુ વિગતો માટે, અહીં આપેલી લિંકને ક્લિક કરો: https://buff.ly/2JaaoDt


Follow DATELINE GUJARAT On :-

FacebookGoogle+LinkedinTwitterYouTube 


SHARE THIS NEWS ON :-